Bharatnu Bandharan ICE

Whatsapp
Facebook

₹510 / Piece

₹860

41%


Secure paymentsOrder trackingWhatsApp support

🎯  ભારતનું બંધારણ - ICE 🎯


▪️  Sale :
510/- 

▪️  MRP : 860/- ,

▪️ Discount: 40 % ,

▪️  Courier : Free,

▪️  Edition :  2025-26

▪️  Page : - 616

▪️  Type :   Theory + MCQ + PYQ

▪️  Remarks :    રંગીન આવૃત્તિ

🔴 UPSC/GPSC, GPSSB, GSSSB, CCE , SSC, PSI-ASI, કોન્સ્ટેબલ, નાયબ મામલતદાર/સેક્સન ઑફિસર,TET, TAT, HTAT, S.T.O., S.T.I., બિન સચિવાલય કલાર્ક, જુ-કલાર્ક વગેરે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબજ ઉપયોગી પુસ્તક. 🔴

 

💎 આ પુસ્તકની વિશેષતાઓ: 💎

 

👉 તદ્દન સરળ ભાષામાં સમજૂતી (જટિલ ભાષા ધરાવતા પુસ્તકો વાંચવામાંથી મુક્તિ). 

👉 નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ લેટેસ્ટ અને અપડેટેડે માહિતીનો સમાવેશ.

👉 High Score કરી શકે તે માટે પરીક્ષાલક્ષી Concept ની સાથે Fact નો પણ સમાવેશ.

👉 સુપ્રીમકોર્ટના ચુકાદાઓ અને તમામ ટોપિક નો 360 ડિગ્રીએ અભ્યાસક્રમ એક જ પુસ્તકમાં. 

👉 તમામ જોગવાઇનું TO THE POINT સરળ અને સચોટ MICRO એનાલિસિસ.

👉 ગોખણપટ્ટી આધારિત નહિ પરંતુ સમજણશક્તિ સાથે અભ્યાસ.

 
 
📱 Book 
ખરીદવા માટેની લીંક :

https://www.aksharmaitri.org/

 

📱અક્ષર મૈત્રી

📞  8469882269

 

 

📱  Telegram : https://t.me/aksharMaitri

 

·         પુસ્તકો મહાવીર અથવા તિરુપતિ કુરિયર થી મોકલવામાં આવે છે..કુરિયર ડીલીવરી ફ્રી છે. કુરિયર શહેરી વિસ્તાર તેમજ તાલુકા પ્લેસ સુધી આવે છે. જો આપના વિસ્તારમાં ડીલીવરી ઉપલબ્ધ ના હોય તો કુરિયર ઓફીસ થી કલેક્ટ કરવાનું રહેશે..

·         ઓર્ડર કર્યાના બે થી ચાર દિવસ માં ડીલીવરી મળી જાય છે. જો ચારદિવસ માં ડીલીવરી ના મળે તો અમને આ નંબર પર મેસેજ કરશો જી.

·         દરેક ઓર્ડર ખાસ ધ્યાન રાખી પેક કરવામાં આવે છે, તેમજ સમયસર મળી જાય તેની ખાતરી કરવામાં આવે છે. દરેક મેસેજ – દરેક કોલનોસંતોષકારક જવાબ આપવામાં આવે છે. તેમ છતાં અક્ષર મૈત્રીની સર્વિસને લગતી કોઇપણ ફરિયાદ, અભિપ્રાય સૂચન કે માર્ગદર્શન હમેશા આવકાર્ય છે.