Hisabi Adhikari, Hisabnish, Municipal Accountant - 40 Prashnapatro
🎯 હિસબી અધિકારી, હિસાબનીશ, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ૪૦ પ્રશ્નપત્રો 🎯
યુવા ઉપનિષદ પબ્લિકેશન સુરત,દ્વારા પ્રકાશિત GPSC,GSSSB,GPSSB અને મહાનગરપાલિકાઓ જેવી પ્રાથમિક પરીક્ષાઓના કુલ 40 પ્રશ્નપત્રોના pyqs અને 2016 થી 2026 દરમિયાન લેવાયેલી 40 પરીક્ષાઓના 4700 થી વધુ ફક્ત ટેકનિકલ પ્રશ્નો (pyqs)નું કુલ 14 વિષયોનો સમાવેશ કરતું પુસ્તક "હિસાબી અધિકારી(વર્ગ-1 અને 2) હિસાબનીશ & સબ ઓડિટર (વર્ગ-3) મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ (વર્ગ - 3)" પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2026-27.
▪️ Sale :286/-
▪️ MRP : 440/- ,
▪️ Discount: 35 % ,
▪️ Courier : Free,
▪️ Edition : 2026
▪️ Page : 452
▪️ Type : PYQs
▪️ Remarks :
▪️ Demo Copy અક્ષર મૈત્રી ની ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ છે.
📱 Telegram : https://t.me/aksharMaitri
📱 વોટ્સએપ ગ્રુપ: https://chat.whatsapp.com/IVF1K14ht1D5tjFU4Pfyki?s=cl&p=a&ilr=0&amv=0
📱 Book ખરીદવા માટેની લીંક :
https://www.aksharmaitri.org/
📱અક્ષર મૈત્રી
📞 8469882269
· પુસ્તકો મહાવીર અથવા તિરુપતિ કુરિયર થી મોકલવામાં આવે છે..કુરિયર ડીલીવરી ફ્રી છે. કુરિયર શહેરી વિસ્તાર તેમજ તાલુકા પ્લેસ સુધી આવે છે. જો આપના વિસ્તારમાં ડીલીવરી ઉપલબ્ધ ના હોય તો કુરિયર ઓફીસ થી કલેક્ટ કરવાનું રહેશે..
· ઓર્ડર કર્યાના બે થી ચાર દિવસ માં ડીલીવરી મળી જાય છે. જો ચારદિવસ માં ડીલીવરી ના મળે તો અમને આ નંબર પર મેસેજ કરશો જી.
· દરેક ઓર્ડર ખાસ ધ્યાન રાખી પેક કરવામાં આવે છે, તેમજ સમયસર મળી જાય તેની ખાતરી કરવામાં આવે છે. દરેક મેસેજ – દરેક કોલનોસંતોષકારક જવાબ આપવામાં આવે છે. તેમ છતાં અક્ષર મૈત્રીની સર્વિસને લગતી કોઇપણ ફરિયાદ, અભિપ્રાય સૂચન કે માર્ગદર્શન હમેશા આવકાર્ય છે.

