NCERT Bhartiya BandHARAN ane Rajya Vyavastha Yuva 2026

₹ 338 / Piece

₹ 520

35%

Whatsapp
Facebook


🔥 🔥
 NCERT ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા યુવા 2026  🔥🔥

▪️  MRP : 520/- ,

▪️ Discount: 35 % ,

▪️  Sale : 338/-  

▪️  Courier : Free,

▪️  Edition :  2026

▪️  Page : 608

▪️  Type :   Theory + MCQ + PYQ

▪️  Remarks :    આ પુસ્તકમાં ૨૦૨૩-૨૪ ની નવી NCERT, 2016-17  પહેલાની જૂની NCERT, ઉપરાંત Covid-19  પછી Rationalized  કરેલ Syllabus માં ડીલીટ થયેલ પ્રકરણ અને મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા છે, જેનો સંદર્ભ NCERT 18-19 ની આવૃત્તિ માંથી આપવામાં આવે લ છે.


📞  8469882269

📱  કેટલોગ : https://wa.me/c/918469882269

📱
 Web : www.aksharmaitri.org

📱
 વોટ્સએપ ગ્રુપ : https://chat.whatsapp.com/HkNx9d80JFW7eg5Q6gPH5Y

📱 Telegram : t.me/aksharMaitri

 

·         પુસ્તકો મહાવીર કુરિયર થી મોકલવામાં આવે છે..કુરિયર ડીલીવરી ફ્રી છે. કુરિયર શહેરી વિસ્તાર તેમજ તાલુકા પ્લેસ સુધી આવે છે. જો આપના વિસ્તારમાં ડીલીવરી ઉપલબ્ધ ના હોય તો કુરિયર ઓફીસ થી કલેક્ટ કરવા વિનંતી.

·         ઓર્ડર કર્યાના બે થી ચાર દિવસ માં ડીલીવરી મળી જાય છે. જો ચારદિવસ માં ડીલીવરી ના મળે તો અમને આ નંબર પર મેસેજ કરશો જી.

·         દરેક ઓર્ડર ખાસ ધ્યાન રાખી પેક કરવામાં આવે છે, તેમજ સમયસર મળી જાય તેની ખાતરી કરવામાં આવે છે. દરેક મેસેજ – દરેક કોલનો સંતોષકારક જવાબ આપવામાં આવે છે. તેમ છતાં અક્ષર મૈત્રીની સર્વિસને લગતી કોઇપણ ફરિયાદ, અભિપ્રાય સૂચન કે માર્ગદર્શન હમેશા આવકાર્ય છે.