Bharat ane Gujaratno Sanskrutik Varso - Liberty 2026

₹ 450 / Piece

₹ 650

31%

Whatsapp
Facebook


ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લીબર્ટી ૨૦૨૬

પુસ્તકની વિશેષતાઓ

    ► 'સાંસ્કૃતિક વારસો' વિષયમાં GCERT, NCERT, તામિલનાડુ બોર્ડના પુસ્તક, NIOS, CCRT અને અન્ય પ્રમાણભૂત સ્રોત આધારિત માહિતીનું એક જ જગ્યાએ સંકલન.

    ► વર્તમાન પરીક્ષાઓના ટ્રેન્ડ મુજબ દરેક ટોપિકની સરળ અને રસપ્રદ ભાષામાં સમજૂતી.

    ► પ્રિલિમ પરીક્ષા સંબંધિત તમામ ફેકટ્સનો સમાવેશ અને મુખ્ય પરીક્ષા સંબંધિત દરેક ટોપિકનું વિગતવાર ઍનાલિસિસ.

    ► GPSC, UPSC અને વર્ગ ૩ની અગાઉની 100* પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોનો પરીક્ષાન નામ સહિત સંબંધિત ટૉપિકમાં ઉલ્લેખ

    ► સાંસ્કૃતિક વારસા સંબંધિત યોજનાઓ, અભિયાનો અને કરંટ અફેર્સનો સમાવેશ.

    ► અગાઉ આયોજિત મુખ્ય પરીક્ષાઓના પ્રશ્નોનો સમાવેશ.

📱   MRP : 650/- ,

📱   Discount: 30 % ,

📱   Sale :450/-  

📱   Courier : Free,

📱   Edition :  2026   

📱  Page :  430  

📱   Type :   Theory + MCQ + PYQ  

📱   Remarks :  પાંચમી રંગીન આવૃત્તિ  

 

📞  8469882269

 

📱  કેટલોગ : https://wa.me/c/918469882269

 

📱  Web : www.aksharmaitri.org

 

📱  વોટ્સએપ ગ્રુપ :  https://chat.whatsapp.com/FXrL0WaonagCCDiU1FbjYX

 

📱 Telegram : t.me/aksharMaitri

 

·         પુસ્તકો મહાવીર અથવા તિરુપતિ કુરિયર થી મોકલવામાં આવે છે..કુરિયર ડીલીવરી ફ્રી છે. કુરિયર શહેરી વિસ્તાર તેમજ તાલુકા પ્લેસ સુધી આવે છે. જો આપના વિસ્તારમાં ડીલીવરી ઉપલબ્ધ ના હોય તો કુરિયર ઓફીસ થી કલેક્ટ કરવાનું રહેશે..

·         ઓર્ડર કર્યાના બે થી ચાર દિવસ માં ડીલીવરી મળી જાય છે. જો ચારદિવસ માં ડીલીવરી ના મળે તો અમને આ નંબર પર મેસેજ કરશો જી.

·         દરેક ઓર્ડર ખાસ ધ્યાન રાખી પેક કરવામાં આવે છે, તેમજ સમયસર મળી જાય તેની ખાતરી કરવામાં આવે છે. દરેક મેસેજ – દરેક કોલનો સંતોષકારક જવાબ આપવામાં આવે છે. તેમ છતાં અક્ષર મૈત્રીની સર્વિસને લગતી કોઇપણ ફરિયાદ, અભિપ્રાય સૂચન કે માર્ગદર્શન હમેશા આવકાર્ય છે.