UPSC - GPSC Mains Practice Book in New Formate
· પુસ્તકો મહાવીર કુરિયર થી મોકલવામાં આવે છે..કુરિયર ડીલીવરી ફ્રી છે. કુરિયર શહેરી વિસ્તાર તેમજ તાલુકા પ્લેસ સુધી આવે છે. જો આપના વિસ્તારમાં ડીલીવરી ઉપલબ્ધ ના હોય તો કુરિયર ઓફીસ થી કલેક્ટ કરવા વિનંતી.
· ઓર્ડર કર્યાના બે થી ત્રણ દિવસ માં ડીલીવરી મળી જાય છે. જો બે દિવસ માં ડીલીવરી ના મળે તો અમને આ નંબર પર મેસેજ કરશો જી.
· દરેક ઓર્ડર ખાસ ધ્યાન રાખી પેક કરવામાં આવે છે, તેમજ સમયસર મળી જાય તેની ખાતરી કરવામાં આવે છે. દરેક મેસેજ – દરેક કોલનો સંતોષકારક જવાબ આપવામાં આવે છે. તેમ છતાં અક્ષર મૈત્રીની સર્વિસને લગતી કોઇપણ ફરિયાદ, અભિપ્રાય સૂચન કે માર્ગદર્શન હમેશા આવકાર્ય છે.

