Terms and Conditions
Please read the following terms carefully before placing your order. These conditions ensure a smooth and transparent process for all customers. By placing an order, you agree to the terms mentioned below.
To place a book order, please make a Google Pay / PhonePe payment to this number: 84 69 88 22 69 (Akshar Maitri) and send a screenshot. Also, provide your full address, name, and phone number along with it. Alternatively, you can place an order through the website: www.aksharmaitri.org.
Books are dispatched via Mahavir Courier. Courier delivery is free. Delivery is available in urban areas and taluka-level towns. If delivery is not available in your area, you are kindly requested to collect the parcel from the nearest courier office.
Orders are generally delivered within 2 to 3 days. If you do not receive the delivery within two days, please send us a message on the above number.
Any complaints, feedback, suggestions, or guidance related to Akshar Maitri's service are always welcome.
In Gujarati:
બુક ઓર્ડર કરવા માટે આ જ નંબર 84 69 88 22 69 (Akshar Maitri) પર ગુગલ પે/ ફોન પે કરી સ્ક્રીન શોટ મોકલશો જી. સાથે આપનું પૂરું એડ્રેસ નામ અને નંબર સાથે આપશો. અથવા www.aksharmaitri.org સાઈટ પરથી ઓર્ડર કરી શકાશે.
પુસ્તકો મહાવીર કુરિયર થી મોકલવામાં આવે છે..કુરિયર ડીલીવરી ફ્રી છે. કુરિયર શહેરી વિસ્તાર તેમજ તાલુકા પ્લેસ સુધી આવે છે. જો આપના વિસ્તારમાં ડીલીવરી ઉપલબ્ધ ના હોય તો કુરિયર ઓફીસ થી કલેક્ટ કરવા વિનંતી.
ઓર્ડર કર્યાના બે થી ત્રણ દિવસ માં ડીલીવરી મળી જાય છે. જો બે દિવસ માં ડીલીવરી ના મળે તો અમને આ નંબર પર મેસેજ કરશો જી.
અક્ષર મૈત્રીની સર્વિસને લગતી કોઇપણ ફરિયાદ, અભિપ્રાય સૂચન કે માર્ગદર્શન હમેશા આવકાર્ય છે.